પાકિસ્તાનમાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો; 15 સૈનિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતમાં આવેલા સુરક્ષા કેમ્પ પર થયેલા આત્મઘાતી

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતમાં આવેલા સુરક્ષા કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલા (Suicide Bombing)માં ઓછામાં ઓછા 15 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.



