Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Amidst attacks on Iran, China threatens America and Israel!

ઈરાન પર હુમલા વચ્ચે ચીને અમેરિકા અને ઈઝરાયલને આપી ધમકી!

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન પર હુમલા વચ્ચે ચીને અમેરિકા અને ઈઝરાયલને આપી ધમકી!
સોર્સ : GSTV

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીની મોત થઈ છે. ખામેનીની મોત બાદ સ્થિતિ વધુ કથળી છે. હેવ ઉચ્ચ સત્તા ધરાવતા દેશો આમને સામને આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ધમકી આપી દીધી છે. એવામાં જ આ યુદ્ધની સ્થિતિમાં હવે ચીન પણ જોવા મળ્યું છે. 

App Store

ચીને ચેતવણી આપી

ઈરાન પર યુએસ-ઇઝરાયલના હુમલા બાદ ચીને તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે અને જે પણ આ તણાવને વધારશે તેના માટે ચીને ચેતવણી આપી છે.