બીજાની લાઈન ટૂંકી કરવામાં આપણી શક્તિ બગાડવાની નથી જરૂર
લાલ કિલ્લાના પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું કે આપણે કોઈની લાઇન ટૂંકી કરવાની જરૂર નથી. આપ
લાલ કિલ્લાના પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું કે આપણે કોઈની લાઇન ટૂંકી કરવાની જરૂર નથી. આપણે કોઈની લાઇન ટૂંકી કરવામાં આપણી ઉર્જા બગાડવાની જરૂર નથી. આપણે આપણી લાઇન લાંબી કરવી પડશે. જો આપણે આપણી લાઇન લાંબી કરીશું, તો દુનિયા પણ આપણી તાકાત સ્વીકારશે અને એવા સમયે જ્યારે વૈશ્વિક સ્પર્ધા વધી રહી છે, આર્થિક સ્વાર્થ વધી રહ્યો છે, ત્યારે સમયની માંગ એ છે કે આપણે તે કટોકટીઓ પર રડતા ન રહીએ પરંતુ હિંમતથી આપણા માર્ગ પર આગળ વધતા રહીએ.



