મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો

ભારતને આઝાદી મળ્યાને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. વડાપ

ભારતને આઝાદી મળ્યાને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે દેશભરના લોકોને સંબોધન કર્યું હતું. 

આ સમાચાર શેર કરો