VIDEO:જોકર બની શિક્ષકે કર્યું અનોખું સ્વાગત
તમિલનાડુમાં વેલ્લોરમાં એક શિક્ષકે શાળા પ્રવેશની શરુઆત અનોખી રીતે કરી. સ્કુલના પહેલા દિવસે જ શિક્ષકે જોક

તમિલનાડુમાં વેલ્લોરમાં એક શિક્ષકે શાળા પ્રવેશની શરુઆત અનોખી રીતે કરી. સ્કુલના પહેલા દિવસે જ શિક્ષકે જોકર બનીને બાળકોને સ્કુલમાં આવકાર્યા હતા. વેકેશન બાદ વિદ્યાર્થીને મજા પડે એટલે મીઠાઇ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.




