મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ચોમાસાની તેજ રફ્તાર! કેરળ બાદ હવે કર્ણાટક-ગોવા તરફ આગળ વધ્યું

દક્ષિણ-પશ્વિમનું ચોમાસું કેરલમથી આગળ વધી રહ્યું છે. સત્તાવાર ચોમાસાના આગમન બાદ કેરલમન

દક્ષિણ-પશ્વિમનું ચોમાસું કેરલમથી આગળ વધી રહ્યું છે. સત્તાવાર ચોમાસાના આગમન બાદ કેરલમના દક્ષિણ અને મધ્ય ભાગમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. બે દિવસમાં ચોમાસું કર્ણાટક અને ગોવા સુધી પહોંચી શકે છે. ચોમાસાની ગતિ આગ વધતા દેશના લોકોને ગરમીથી રાહત મળશે.

આ સમાચાર શેર કરો