VIDEO:મહાબલિપુરમની શિલ્પકલા પર સંકટ, યુવા પેઢીનો ઘટતો રસ
તમિલનાડુમાં શિલ્પકલાના કેન્દ્ર મહાબલિપુરમ નજીક આવેલા મોડયુરના શિલ્પ કારીગરોની હાલત


તમિલનાડુમાં શિલ્પકલાના કેન્દ્ર મહાબલિપુરમ નજીક આવેલા મોડયુરના શિલ્પ કારીગરોની હાલત કફોડી બની છે. યુવા પેઢી શિલ્પકલાથી દૂર ભાગતી હોવાથી આ વિસ્તારના મુર્તિ અને શિલ્પ ઉદ્યોગ સામે જોખમ ઉભુ થયું છે. મુર્તિકારોએ માંગ કરી છે કે જો સરકાર કોઇ પગલાં નહીં લે આ કલા નામશેષ થશે.




