Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu CM Vijay meets the President

VIDEO : તમિલનાડુના સીએમ વિજયની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય દિલ્હીની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ રાષ્ટ્રપતિ સાથેની તેમની આ પ્રથમ ઔપચારિક મુલાકાત હતી. જેમાં રાજ્યના વિકાસ કાર્યો અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.રાષ્ટ્રપતિ સાથેની આ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય ત્યાંથી રવાના થયા હતા.

App Store