VIDEO:બોર્ડર પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ!
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ થયો છે.. સંગરબારી સરહદે

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ થયો છે.. સંગરબારી સરહદે બીએસએફનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.. 12 જેટલા બાંગ્લાદેશી નાગરિકોના ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.. જુઓ આ અંગેનો અમારો આ ખાસ અહેવાલ..




