'બધુ પાણીમાં વહીં ગયું, હું જીવીને શું કરૂં', ખેડૂતનો વીડિયો વાયરલ
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. લાતુરમાં વરસાદે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી ન
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. લાતુરમાં વરસાદે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. આ દરમિયાન એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો છે જે પોતાનો પાક બરબાદ થયા બાદ આત્મહત્યા કરવાની જીદ કરી રહ્યો છે અને અન્ય લોકો તેને બચાવવાનો પ્રયાસ કરે છે.




