Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : There was no room to sit in the car so the young man

VIDEO : ભારે કરી! કારમાં બેસવાની જગ્યા ન હતી તો યુવક છેક...

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x.com : Priya singh

સોશિયલ મીડિયા યુગમાં ક્યારે શું વાયરલ થઈ જાય તેની કોઈને ખબર નથી હોતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક અનોખો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયો મુજબ, કારમાં બેસીને જઈ રહેલા લોકોને ટ્રાફિક પોલીસે રોક્યા. અને પોલીસને શંકા ગઈ તો કારની ડિક્કી ખોલવા માટે કહ્યું. કારની ડિક્કી ખોલતા જ તેમાં એક યુવક બેઠેલો જોવા મળ્યો. જે બાદ ડિક્કીમાંથી યુવકને ઉતરવા માટે પોલીસે કહી રહી છે. આ વિડિયો ક્યાનો છે તેની કોઈ માહિતી નથી, પરંતુ હાલ આ વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે.  

App Store