મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે આ બેટરો પર ધનવર્ષા, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો

ઈન્ડિયન પ્રિમીયર લીગ મેગા ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ-2025 સિઝનમાં સામેલ થનારા ખેલાડીઓની હરાજી આજથી સાઉદ

મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે આ બેટરો પર ધનવર્ષા, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો

ઈન્ડિયન પ્રિમીયર લીગ મેગા ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ-2025 સિઝનમાં સામેલ થનારા ખેલાડીઓની હરાજી આજથી સાઉદી અરેબિયામાં શરૂ થઈ ગઈ છે અને આ હરાજી પ્રક્રિયા આવતીકાલ 25 નવેમ્બર સુધી યોજાશે. મેગા ઓક્શમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, ટ્રેન્ટ બોલ્ટ, જોફ્રા આર્ચર સહિતના ખેલાડીઓ પર ટીમોએ પાણીની જેમ પૈસાનો વરસાદ કર્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ 

વેંકટેશ અય્યર - 23.75 કરોડ
એનરિક  નોર્કિયા - 6.50 કરોડ
ક્વિન્ટન ડી કોક - 3.60 કરોડ
અંગક્રિશ રઘુવંશી - 3 કરોડ
ગુરબાઝ - 2 કરોડ

ગુજરાત ટાઈટન્સ

મોહમ્મદ સિરાજ - 12.25 કરોડ
કગિસો રબાડા - 10.75 કરોડ
જોશ બટલર - 15.75 કરોડ
પ્રસિદ્ધ ક્રિષ્ના - 9.50 કરોડ
મહિપાલ લોમરોર - 1.70 કરોડ

આ પણ વાંચો: IPL AUCTION વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો, લોકોએ કરી Funny કોમેન્ટ

 

ચેન્નાઈ સુપર કિંગ્સ

ડેવોન કોનવે - 6.25 કરોડ
નૂર અહેમદ - 10 કરોડ
રવિચંદ્રન અશ્વિન - 9.75 કરોડ
ખલીલ અહેમદ  4.80 કરોડ 
રચિન રવિન્દ્ર - 4 કરોડ
રાહુલ ત્રિપાઠી - 3.75 કરોડ
વિજય શંકર - 1.20 કરોડ


પંજાબ કિંગ્સ

શ્રેયસ અય્યર - 26.75 કરોડ
યુઝવેન્દ્ર ચહલ - 18 કરોડ
અર્શદીપ સિંહ - 18 કરોડ
માર્કસ સ્ટોઇનિસ - 11 કરોડ
ગ્લેન મેક્સવેલ - 4.20 કરોડ
નેહલ વાઢેરા - 4.20 કરોડ
હરપ્રીત બરાર - 1.50 કરોડ


સનરાઈઝ હૈદરાબાદ

ઈશાન કિશન - 11.25
મોહમ્મદ શમી - 10 કરોડ
હર્ષલ પટેલ - 8 કરોડ
રાહુલ ચહર - 3.20 કરોડ
અભિનવ મનોહર - 3.20 કરોડ
એડમ ઝામ્પા 2.40 કરોડ 


દિલ્હી કેપિટલ્સ

કેએલ રાહુલ - 14 કરોડ
મિશેલ સ્ટાર્ક - 11.75 કરોડ
ટી નટરાજન  - 10.75 કરોડ
જેક ફ્રેજર મેકગર્ક - 9 કરોડ
હેરિ બ્રુક - 6.25 કરોડ
આશુતોષ શર્મા - 3.80 કરોડ
મોહિત શર્મા - 2.20 કરોડ
સમીર રિઝવી - 95 લાખ

લખનૌ સુપરજાયન્ટ્સ 

રિષભ પંત -  27 કરોડ
આવેશ ખાન  9.75 કરોડ 
ડેવિડ મિલર- 7.50 કરોડ
અબ્દુલ સમદ - 4.20 કરોડ
એડન માર્કરમ - 2 કરોડ
મિચેલ માર્શ - 3.40 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ

ટ્રેન્ટ બોલ્ટ - 12.50 કરોડ
નમન ધીર - 5.50 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

હેઝલવૂડ - 12.50 કરોડ
ફિલ સોલ્ટ - 11.50 કરોડ
જિતેશ શર્મા - 11 કરોડ
લિયામ લિવિંગસ્ટોન - 8.75 કરોડ
રસિખ ડાર - 6 કરોડ

આ સમાચાર શેર કરો