Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian team for T20 World Cup 2026 warm up matches has been announced

T20 વર્લ્ડ કપ 2026ની વોર્મઅપ મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ, આ ઓલરાઉન્ડર બન્યો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026ની વોર્મઅપ મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ, આ ઓલરાઉન્ડર બન્યો કેપ્ટન
સોર્સ : GSTV

ભારતીય ટીમની સાથે ઈન્ડિયા-A ટીમ પણ ICC T20 વર્લ્ડ કપ 2026 માટે વોર્મઅપ મેચ રમશે. ભારતીય ટીમ 4 ફેબ્રુઆરીએ વોર્મઅપ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે, જ્યારે ઈન્ડિયા-A ટીમ બે વોર્મઅપ મેચ રમશે. BCCI એ હવે આ મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે, જેમાં તિલક વર્મા પણ હશે. જ્યારે આ ટીમની કમાન આયુષ બદોની સંભાળશે.

App Store

ઈન્ડિયા-Aનું શેડ્યૂલ

  • ઈન્ડિયા-A vs USA - 2 ફેબ્રુઆરી, નવી મુંબઈ (સાંજે 5:00 વાગ્યે)
  • ઈન્ડિયા-A vs નામિબિયા - 6 ફેબ્રુઆરી, BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (સાંજે 5:00 વાગ્યે)

વોર્મઅપ મેચ માટે ઈન્ડિયા-Aની ટીમ

આયુષ બદોની (કેપ્ટન), નમન ધીર, આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્ય, નારાયણ જગદીસન (વિકેટકીપર), રિયાન પરાગ, માનવ સુથાર, અશોક શર્મા, ઉર્વિલ પટેલ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, વિપરજ નિગમ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ, મયંક યાદવ, તિલક વર્મા (જે મુખ્ય ભારતીય ટીમમાં જોડાતા પહેલા ફક્ત એક વોર્મ-અપ મેચ રમશે).