IND vs NZ 2nd ODI: વરસાદને કારણે 47 ઓવરની રમાશે મેચ, ભારતે ટોસ જીતીને લીધો આ નિર્ણય, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વેલિંગ્ટન રીજનલ સ્ટેડિયમ ખાતે બીજી વનડે રમાઈ રમાઈ રહી છે. મેચ ભારતીય સમય મુજબ સવારે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, જેમાં ટોસ સવારે 7 વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે મેચમાં વિલંબ થયો હતો. પછી સવારે 8:05 કલાકે થયેલ ટોસ ભારતે જીતતાં કેપ્ટન શુભમન ગિલે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચ 47-47 ઓવરની રમાશે. આજની મેચ સવારે 8:30 વાગ્યે શરૂ થઈ ચૂકી છે.
ભારતની પ્લેઈંગ 11
જાહેરાત
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ, આકિબ નબી, ગુર્નુર બ્રાર.
ન્યુઝીલેન્ડની પ્લેઇંગ 11
વિલ યંગ, ટિમ સીફર્ટ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નેથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી અને બ્લેયર ટિકનર.
જાહેરાત








