મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AFG / ત્રીજી ODIમાં અફગાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય; આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ચેન્નાઈના

IND vs AFG / ત્રીજી ODIમાં અફગાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય; આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
આ સમાચાર સાંભળો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે આ સિરીઝમાં પહેલાથી જીત મળેવી લીધી છે, હવે ટીમની નજર અફગાનિસ્તાનની ટીમનો વ્હાઈટવોશ કરવા પર હશે. છેલ્લી મેચમાં અફગાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુબ્માન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બરાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ

અફગાનિસ્તાન: રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝઈ, રાશિદ ખાન, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી, ફરીદ અહેમદ મલિક

આ સમાચાર શેર કરો