Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Devudutt Padikkal hit second ton against Sri Lanka

IND vs SL / કોલંબોમાં પણ ગર્જ્યું દેવદત્ત પડિક્કલનું બેટ, સતત બીજી મેચમાં ફટકારી સદી

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / કોલંબોમાં પણ ગર્જ્યું દેવદત્ત પડિક્કલનું બેટ, સતત બીજી મેચમાં ફટકારી સદી
સોર્સ : gstv

ભારતના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે કોલંબોમાં શ્રીલંકા સામે સદી ફટકારી. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે. પડિક્કલે પહેલી મેચમાં પણ સદી ફટકારી હતી, જેનાથી ટીમ ઈન્ડિયા સિરીઝમાં લીડ મેળવી શકી હતી. તેણે 168 બોલમાં સદી ફટકારી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

App Store

પડિક્કલની આ ચોથી ટેસ્ટ મેચ છે, અને તેણે તે મેચોમાં બે સદી ફટકારી છે. ડાબા હાથના બેટ્સમેનને 2024 પછી પહેલીવાર ટેસ્ટ શ્રેણીમાં તક આપવામાં આવી હતી. તેણે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી અને સદી ફટકારી. શૂન્ય પર તેનો કેચ ડ્રોપ કરવામાં આવ્યો હતો. ભલે તે મુશ્કેલ કેચ હતો, પરંતુ ડ્રોપ કરેલો કેચ શ્રીલંકા માટે મોંઘો સાબિત થયો, અને તેણે સદી ફટકારી.