Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI announces schedule for 2026-27 home season, Gujarat to play so many matches

BCCIએ 2026-27ની હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતના ફાળે આવી આટલી મેચો

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
BCCIએ 2026-27ની હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતના ફાળે આવી આટલી મેચો
સોર્સ : GSTV

Team India Match Full Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે 2026-27ના આંતરરાષ્ટ્રીય હોમ સિઝન માટે ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં કુલ 22 મેચો 17 શહેરોમાં યોજાનાર છે, જે દેશભરના ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અનુભવ બનશે. જુદા જુદા શહેરોમાં આયોજનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આનંદ માણવાની તક મળશે. આ સિઝનમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા જેવી ચાર ટીમો વિવિધ ફોર્મેટમાં મુકાબલો કરશે. 

App Store

ગુજરાતમાં ત્રણ મેચ

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 2 - image

ગુજરાતમાં કુલ ત્રણ ઈન્ટરનેશનલ મેચો રમાશે જેમાં બે અમદાવાદમાં તો એક રાજકોટમાં હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી 22 ડિસેમ્બરના રોજ થશે.

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 3 - image

અમદાવાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 ડિસેમ્બર 2026 ના રોજ શ્રીલંકા સામે વન-ડે અને 27 ફેબ્રુઆરી 2027થી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાશે.

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 4 - image

રાજકોટ

નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 22ડિસેમ્બર 2026ના રોજ શ્રીલંકા સામે ટી-20 મેચ રમાશે.

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 5 - image

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 6 - image