મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

19-11-2024, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ૧૪ ક. ૫૬ મિ. થી દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ આ પણ વાંચો : શું તમારા ઘ

19-11-2024, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ૧૪ ક. ૫૬ મિ. થી

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

 આ પણ વાંચો : શું તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે, જાણો તેને લીલો રાખવાના ઉપાય

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ (ક.) ૪૧ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : આર્દ્રા ૧૪ ક. ૫૬ મિ. સુધી પછી પુનર્વસુ

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૨૮/ વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર : કારતક વદ ચોથ

- સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ૧૪ ક. ૫૬ મિ. થી.

- વાતાવરણમાં ફેરફાર !

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો ૧૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૭મો રોજ અમરહાદ

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો