મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

13/4/2025, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સૂર્ય મેષ અને અશ્વિનીમાં ૨૭ ક. ૨૪ મિ.થી દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રિના ચોઘડિ

13/4/2025, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સૂર્ય મેષ અને અશ્વિનીમાં ૨૭ ક. ૨૪ મિ.થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) સવારના ૭ ક. ૩૯ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૨૧ ક. ૧૧ મિ. સુધી પછી સ્વાતિ

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ અને અશ્વિનીમાં ૨૭ ક. ૨૪ મિ. થી મંગળ - કર્ક બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા સવારના ૭ ક. ૩૯ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૨ વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ એકમ

- સૂર્ય મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં ૨૭ ક. ૨૪ મિ. થી - કમૂરતા પૂરા

- વૃદ્ધિ તિથિ

- વૈશાખી

- શુક્ર માર્ગી (અંશાત્મક)

- બજારોમાં ફેરફાર ?

- વાતાવરણમાં ફેરફાર !

- વિષુ કેરાલા

- મેષ સંક્રાંતિ (ઓરિસ્સા)

- પૂ. પાવનજી મહારાજ પ્રેરિત વેદું ભાગવત વ્રત

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૨જો રોજ બહમન

આ સમાચાર શેર કરો