મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પાટલી-વેલણ સાથે જોડાયેલી આ વાતોનું રાખજો ખાસ ધ્યાન નહીં તો મા અન્નપૂર્ણા થઈ જશે નારાજ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુની માહિતી આપવામાં આવી છે. આજે અમે તમને રસોડામાં હાજર પાટલી-વેલ

પાટલી-વેલણ સાથે જોડાયેલી આ વાતોનું રાખજો ખાસ ધ્યાન નહીં તો મા અન્નપૂર્ણા થઈ જશે નારાજ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુની માહિતી આપવામાં આવી છે. આજે અમે તમને રસોડામાં હાજર પાટલી-વેલણ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.  તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે તમારે પાટલી-વેલણ સંબંધિત વાસ્તુ નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રોટલી બનાવતી વખતે વેલણનો અવાજ આવવો શુભ નથી માનવામાં આવતું. તેના કારણે ઘરમાં ઝઘડા થાય છે અને ધનનું નુકસાન પણ થાય છે. તેમજ પાટલી-વેલણને ગંદા છોડવા પણ શુભ નથી. આ બંને વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને સૂકી રાખવી જોઈએ.

મા અન્નપૂર્ણા જ્યારે બંનેને ગંદા જુએ છે તો ગુસ્સે થાય છે. જેના કારણે તમારે વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે. પાટલી-વેલણ બુધવાર અને ગુરુવારે ખરીદવું જોઈએ.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો