મિથુન રાશિના જાતકોને વ્યાપારમાં મળશે સફળતા, જાણો તા. 9 નવેમ્બર 2024નું રાશિફળ
આજનું નક્ષત્ર:- શ્રવણ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃવાહનની ખરીદી થઇ શકે છે. કાર્ય

આજનું નક્ષત્ર:- શ્રવણ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
વાહનની ખરીદી થઇ શકે છે.
કાર્ય સ્થળ પર વાદ-વિવાદમાં ન ઊતરવું.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
આ પણ વાંચો : આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે 2025, મળશે અપાર ધન અને પ્રતિષ્ઠા!
વૃષભ રાશિઃ
તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
વાહન ચલાવતા સાચવવું.
મિથુન રાશિઃ
તમે તમારી બુદ્ધિથી વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરશો.
કોલ્ડ્રિંક્સના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
કર્ક રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનું દિવસ વ્યસ્ત રહેશે.
જ્વેલરીના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
સિંહ રાશિઃ
કોર્ટ-કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ખાણીપીણીની વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે સારો સમય વીતશે.
મોટા ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
આવકના માર્ગમાં વધારો થશે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા રાશિઃ
મિત્રો સાથે સમય વીતશે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
કિડનીની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આપેલા નાણાં પરત મળી આવશે.
ધન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
મકર રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
જમીનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કુંભ રાશિઃ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
વ્યાપારીને વ્યાપક ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ઉત્સાહપૂર્વક દિવસ વીતશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો.
મીન રાશિઃ
દૂધના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્ય ની કાળજી રાખે.








