મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

3 માર્ચ 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોનો દિવસ સાનુકુળ રહેશે

મેષ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકુળતા મળી રહે. વૃષભ : કામકાજમાં પ્ર

3 માર્ચ 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોનો દિવસ સાનુકુળ રહેશે

મેષ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકુળતા મળી રહે.

વૃષભ : કામકાજમાં પ્રતિકુળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ જણાય.

મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના કામની કદર-પ્રશંસાથી આનંદ થાય.

કર્ક : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

વૃશ્ચિક : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

ધન : આપની બુધ્ધિ-મહેતન-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળતાં આપને રાહત જણાય.

મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા રહે.

મીન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ધરાકી જણાય.

આ સમાચાર શેર કરો