મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

18/06/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ રાતના શુભ ચોઘડિયા

ગુરૂ પુષ્યામૃત સિધ્ધિયોગ સવારના ૧૧ ક. ૩૩ મિ. સુધી દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ રાત્રિન

18/06/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ રાતના શુભ ચોઘડિયા
આ સમાચાર સાંભળો

ગુરૂ પુષ્યામૃત સિધ્ધિયોગ

સવારના ૧૧ ક. ૩૩ મિ. સુધી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૧૧ ક. ૩૩ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-કર્ક, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫ :૦૦(દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૭ વ્રજ માસ : જ્યેષ્ઠ ૧૮

માસ-તિથિ-વાર : નિજ જેઠ સુદ ચોથ

- ગુરૂ પુષ્યામૃત સિધ્ધિયોગ સવારના ૧૧ ક. ૩૩ મિ. સુધી

- વિનાયક ચોથ

- ગુરૂ અર્જુનદેવ શહિદ દિન

- ઉમા ચતુર્થી (બંગાળ-ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૮મો રોજ દેપઆદર

આ સમાચાર શેર કરો