મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી આવે, તો દર રવિવારે ભક્તિભાવથી કરો આ ચમત્કારિક પાઠ

હિંદુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યની પૂજા

સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી આવે, તો દર રવિવારે ભક્તિભાવથી કરો આ ચમત્કારિક પાઠ

હિંદુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને આખો દિવસ ઉપવાસ પણ રાખે છે. .

એવું માનવામાં આવે છે કે આ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે,  જો તમને તમારી પસંદની નોકરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અથવા જલ્દી નોકરી નથી મળી રહી, તો  તમે આ ઉપાય કરી શકો છો. સતત 21 રવિવાર સુધી ભક્તિભાવથી સૂર્યની પૂજા કરો. સૂર્ય અષ્ટકમનો પાઠ અવશ્ય કરો.એવું માનવામાં આવે છે કે આ ચમત્કારિક પાઠ કરવાથી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે અને સમસ્યાઓ પણ દૂર રહે છે.

सूर्य अष्टकम-

आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर ।
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तु ते ॥1॥

सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजम् ।
श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥2॥

लोहितं रथमारूढं सर्वलोकपितामहम् ।
महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥3॥

त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरम् ।
महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥4॥

बृंहितं तेज:पु़ञ्जं च वायुमाकाशमेव च ।
प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् ॥5॥

बन्धूकपुष्पसंकाशं हारकुण्डलभूषितम् ।
एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥6॥

तं सूर्यं जगत्कर्तारं महातेज:प्रदीपनम् ।
महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥7॥

तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् ।
महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥8॥

इति श्रीशिवप्रोक्तं सूर्याष्टकं सम्पूर्णम् ।

सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडा प्रणाशनम् ।
अपुत्रो लभते पुत्रं दारिद्रो धनवान् भवेत् ॥

अमिषं मधुपानं च यः करोति रवेर्दिने ।
सप्तजन्मभवेत् रोगि जन्मजन्म दरिद्रता ॥

स्त्री-तैल-मधु-मांसानि ये त्यजन्ति रवेर्दिने ।
न व्याधि शोक दारिद्र्यं सूर्य लोकं च गच्छति ॥

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો