5 / 3 / 2025 - બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 05 / 03 / 2025 - બુધવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 05 / 03 / 2025 - બુધવાર નું પંચાંગ)
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 મસિક કાર્તીગાઇ 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- ફાગણ શુક્લ પક્ષ
*💥 તિથિ:- ષષ્ઠી 12:52:32 pm, સપ્તમી
💥 ચંદ્ર રાશિ મેષ
*💥 નક્ષત્ર *:- કૃતિકા
*💥 કરણ : તૈતીલ
*💥 યોગ : વૈધૃતિ
🌹 અભિજીત મૂહુર્ત: -
🌹 અમૃત કાળ: 10:53 pm to 00:23 am, 06 March
🌹 વિજય મૂહુર્ત: 2:49 pm to 3:36 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: અહોરાત્રી
-------------
* ⚫આજ નો દિવસ અશુભ છે.*
(પંચક નથી.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:57:47 am
🌚 સૂર્યાસ્ત: 6:44:50 pm
------------
*🌔 ચંદ્રોદય : 10:33:21 am
*🌒 ચંદ્રાસ્ત : 00:34:32 am
______
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 લાભ 06:57:47 am to 08:62:09 am
🔹02🔸 અમૃત 08:26:09 am to 09:54:32 am
🔸03🔹 શુભ 11:22:55 am to 12:51:18 pm
🔹04🔸 ચલ 3:48:04 pm to 5:16:27 pm
🔸05🔹 લાભ 5:16:27 pm to 6:44:50 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 શુભ 8:16:27 pm to 9:48:04 pm
🔹02🔸 અમૃત 9:48:04 pm to 11:19:41 pm
🔸03🔹 ચલ 11:19:41 pm to 00:51:18 am
🔹04🔸 લાભ 03:54:32 am to 05:26:09 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 12:51:18 pm to 2:19:41 pm
🔴 ગુલિક કાળ (શુભ) 11:22:55 am to 12:51:18 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 08:26:09 am to 09:54:32 am








