મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મેષ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, જાણો આજનું તારીખ 24-9-2024નું રાશિફળ

તા.૨૪-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- મૃગશિરા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશ

મેષ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, જાણો આજનું તારીખ 24-9-2024નું રાશિફળ

તા.૨૪-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ 
આજનું નક્ષત્ર:- મૃગશિરા 

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
 
મેષ રાશિઃ 
મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે. 
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ ધનલાભ થશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.

વૃષભ રાશિઃ 
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમે યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.

મિથુન રાશિઃ 
સ્ત્રીઓને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. 
ધન ખર્ચનું પ્રમાણ વધશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 


કર્ક રાશિઃ 
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ વ્યાપારી વર્ગને સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
મોટાભાઈ બહેનોનો સાથ-સહકાર મળશે. 

સિંહ રાશિઃ 
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
વાહન ચલાવતા સાચવવું.
સ્ત્રીઓનું સન્માન કરવું. 
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.

કન્યા રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ શેરમાં રોકાણ કરી શકો છો. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ગૂઢ અને રહસ્યમય વિષયોમાં રસ પડશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

તુલા રાશિઃ 
જ્વેલરીના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરજો. 
લીવરની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે. 
જમીનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

ધન રાશિઃ 
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
કફજન્ય રોગ થઈ શકે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વાહન ચાલવતા સાચવવું. 

મકર રાશિઃ 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

કુંભ રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
ધાર્મિકતા તરફ તમે ગતિ કરશો.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
આવકના નવા માર્ગ મળશે. 

મીન રાશિઃ
ટેકનોલોજીને લગતી ફિલ્ડને લગતું કાર્ય કરતાં લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે. 
ભાગ્યનો સાથ સહકાર મળશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરો.

આ સમાચાર શેર કરો