મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનુ તારીખ 17-5-2024 શુક્રવારનું  પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

વૈશાખ સુદ નોમ દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ અમ

આજનુ તારીખ 17-5-2024 શુક્રવારનું  પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

વૈશાખ સુદ નોમ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) ૨૮ ક. ૦૫ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૨૧ ક. ૧૯ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા

ચંદ્ર-સિંહ ૨૮ ક. ૦૫ મિ. સુધી પછી કન્યા હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૨૭ વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ નોમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૮ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ

આ સમાચાર શેર કરો