મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

16 મે 2024નું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 16 / 05 / 2024 - ગુરુવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 સીતા નવમી🌹🍁 *💥 વિ

16 મે 2024નું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 16 / 05 / 2024 - ગુરુવાર નું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 સીતા નવમી🌹🍁

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- વૈશાખ શુક્લ પક્ષ 
*💥 તિથિ:- અષ્ટમી 06:24:26 am, નવમી 
💥 ચંદ્ર રાશિ સિંહ
*💥 નક્ષત્ર *:- મઘા 6:15:27 pm , પૂર્વ ફાલ્ગુની 
*💥 કરણ : બવ 
*💥 યોગ : ધ્રુવ


🌹 અભિજીત મૂહુર્ત: 12:10 pm to 1:03 pm
🌹 અમૃત કાળ: 3:33 pm to 5:20 pm
🌹 વિજય મૂહુર્ત: 2:49 pm to 3:42 pm

* 🌑આજ નો દિવસ અશુભ છે.*
(પંચક નથી )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 05:58:11 am 
🌚 સૂર્યાસ્ત: 7:14:13 pm 

*🌔 ચંદ્રોદય : 1:12:25 pm
*🌒 ચંદ્રાસ્ત : 01:40:45 am

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸શુભ 05:58:11 am to 07:37:42 am
🔹02🔸 ચલ 10:56:42 am to 12:36:12 pm
🔸03🔹 લાભ 12:36:12 pm to 2:15:43 pm
🔹04🔸 અમૃત 2:15:43 pm to 3:55:13 pm
🔸05🔹 શુભ 5:34:43 pm to 7:14:13 pm

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 અમૃત 7:14:13 pm to 8:34:43 pm
🔹02🔸 ચલ 8:34:43 pm to 9:55:13 pm
🔸03🔹 લાભ 00:36:12 am to 01:56:42 am
🔹04🔸 શુભ 03:17:12 am to 04:37:42 am
🔸05🔸 અમૃત 04:37:42 am to 05:58:11 am

* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 2:15:43 pm to 3:55:13 pm
🔴 ગુલિક કાળ (શુભ) 09:17:12 am to 10:56:42 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 05:58:11 am to 07:37:42 am

આ સમાચાર શેર કરો