મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

 80 વર્ષ બાદ કરવા ચોથ પર દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે સોનેરી સમય

આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબરે રાખવામાં આવશે. કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના લાંબા આયુષ્ય મા

 80 વર્ષ બાદ કરવા ચોથ પર દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે સોનેરી સમય

આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબરે રાખવામાં આવશે. કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથ પર 24 વર્ષ બાદ ગજકેસરી, મહાલક્ષ્મી શશ રાજયોગની સાથે-સાથે, સમસપ્તક અને બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે. જ્યોતિષવિદ અનુસાર કરવા ચોથ પર વર્ષો બાદ બની રહેલો આ દુર્લભ સંયોગ પાંચ રાશિના જાતકોને ખૂબ લાભ આપી શકે છે.

વૃષભ

તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. અભ્યાસ કરી રહેલા જાતકો માટે સમય ખૂબ જ શુભ છે. વિવાહિત લોકોના જીવનમાં મિઠાશ વધશે.

કન્યા

ધનધાન્યની પ્રાપ્તિ થશે. આવકના સ્ત્રોત વધવાના છે. સંતાન પક્ષથી ખુશખબરી મળી શકે છે. લગ્નજીવન ખુશખુશાલ રહેશે.

તુલા

તમારા રોકાયેલા કાર્ય ઝડપથી પૂરા થશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલા કાર્યોમાં લાભ થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિનો ભરપૂર પ્રેમ મળશે.

ધન

તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. માતા-પિતા અને વૃદ્ધોના આશીર્વાદ રહેશે. આરોગ્ય સારું રહેશે.

કુંભ

રોકાણ કરનાર માટે સમય અનુકૂળ નજર આવી રહ્યો છે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો