9/8/2026, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

કામિકા એકાદશી
દિવસના ચોઘડિયા - ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા - શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય - ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત - ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય - ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત - ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય - ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત - ૧૯ ક. ૦૮ મિ.
નવકારસી સમય - (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મ રાશિ :- આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ ૧૪ ક. ૪૪ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક, મંગળ- મિથુન, બુધ-કર્ક, ગુરુ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ- ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત - ૨૦૮૨ પિંગલ - સંવત્સર શાકે- ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત- ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૮ વ્રજ માસ - શ્રાવણ -૧૧
માસ-તિથિ-વાર : અષાઢ વદ અગીયારસ
કામિકા એકાદશી
ગુરુ ઉદય (પૂ.)
અગત્સ્ય દર્શન
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ - ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૩૦ મો રોજ અનેસન

