મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

26/7/2026, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રવિપ્રદોષ દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.રાત્રિના ચોઘડ

26/7/2026, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
આ સમાચાર સાંભળો

રવિપ્રદોષ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય :(અ) ૬ ક. ૫૮ મિ.(સુ) ૬(ક) ૫૯ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : વૃશ્વિક (ન.ય) રાશિ સવારના ૭ ક. ૩૫ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ) રાશિ આવશે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૭ ક. ૩૫ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ-વૃષભ, બુધ-મિથુન(વ.), ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃશ્વિક સવારના ૭ ક. ૩૫ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૪/ વ્રજમાસ : અષાઢ-૨૭
માસ-તિથિ-વાર : અષાઢ સુદ-બારસ

રવિ પ્રદોષ
વિષ્ણુશયનોત્સવ
વામનપૂજા
શનિ વક્રી(અંશાત્મક)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૧૧ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૬ મો રોજ મેહેર

આ સમાચાર શેર કરો