Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The life of this zodiac sign will be joy only joy, 26 July 2026, Sunday Horoscope

આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ જ આનંદ, 26 જુલાઈ 2026, રવિવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ જ આનંદ, 26 જુલાઈ 2026, રવિવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
વૃષભ : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં તકલીફ જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મિથુન : આપના અગત્યના કામકાજમાં ઉકેલ આવવાથી રાહત થતી જાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ અનુભવો.
કર્ક : મોસાળપક્ષ- સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-શ્રમ- ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય નહીં.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામ અંગે મુલાકાત થાય.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન- વાહનના કામ અંગે આપે સાવધાની રાખવી પડે.
તુલા : અડોશ-પડોશના કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય.
વૃશ્વિક : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં દોડધામ જણાય.
મકર : સાસરી પક્ષે મોસાળપક્ષે બીમારી - ચિંતાનું આવરણ આવી જાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કુંભ : આપના કામમાં સાનુકૂળતા થતાં કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના કામની સાથે ઘર-પરિવાર- સગાસંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News