20/10/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દશેરા
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૧૮ ક. ૦૩ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : આસો/૨૮/ વ્રજ માસ અશ્વિન-૨૪, માસ-તિથિ-વાર : આસો સુદ નોમ
દશેરા-વિજયાદશમી
અસ્ત્ર-શસ્ત્ર-વાહન-શમિનું પૂજન
નવરાત્રી સમાપ્ત- નવરાત્રોત્થાપન- પારણા
બુધ્ધ જયંતી
મહાનવમી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૮ જમાદીઉલઅવ્વલ માસનો ૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૯ મો રોજ અમરાદાદ




