તા. 17 ઓક્ટોબર ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) અશ્વિન પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, પૂર્ણીમા ઉપવાસ, વાલ્મિકી જ

||ૐ શ્રી ગુરુભ્યો નમ:||
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
અશ્વિન પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, પૂર્ણીમા ઉપવાસ, વાલ્મિકી જયંતી, મીરાબાઈ જયંતી, નવપદ ઓળી પૂર્ણ, તુલા સંક્રાંતિ
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો શુક્લ પક્ષ
તિથિ:- પૂર્ણીમા 4:57:02 pm, પ્રતિપદા
ચંદ્ર રાશિ મીન
નક્ષત્ર *:- રેવતી 4:2151 pm, અશ્વિની
કરણ : વિષ્ટિ
યોગ : હર્ષણ
અભિજીત મૂહુર્ત: 12:02 pm to 12:48 pm
અમૃત કાળ: 2:14 pm to 3:38 pm
વિજય મૂહુર્ત: 2:21 pm to 3:07 pm
સર્વાર્થ સિદ્ધિ યોગ: અહોરાત્રી
આજનો દિવસ શુભ છે.
(પંચક 4:21 pm સમાપ્ત. )
(અમદાવાદ)
સૂર્યોદય 06:34:24 am
સૂર્યાસ્ત: 6:12:15 pm
ચંદ્રોદય : 6:06:09 pm
ચંદ્રાસ્ત : 06:12:28 am
દિવસનાં શુભ ચોઘડિયા
01 શુભ 06:37:24 am to 08:04:15 am
02 ચલ 10:57:58 am to 12:24:49 pm
03 લાભ 12:24:49 pm to 1:51:41 pm
04 અમૃત 1:51:41 pm to 3:18:32 pm
05 શુભ 4:45:24 pm to 6:12:15 pm
રાત્રિનાં શુભ ચોઘડિયા
01 અમૃત 6:12:15 pm to 7:45:24 pm
02 ચલ 7:45:24 pm to 9:18:32 pm
03 લાભ 00:24:50 am to 01:57:58 am
04 શુભ 03:31:07 am to 05:4:15 am
05 અમૃત 05:04:15 am to 06:37:24 am
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
રાહુકાળ (અશુભ) 1:51:41 pm to 3:18:32 pm
ગુલિક કાળ (શુભ) 09:31:07 am to 10:57:58 am
યમઘંડ કાળ (અશુભ) 06:37:24 am to 08:04:15 am






