15/8/2026, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સ્વાતંત્ર્ય દિવસ
પારસી નૂતનવર્ષ ૧૩૯૬નો પ્રારંભ-પતેતી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ (ક.) ૦૭ (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ સવારના ૯ ક. ૩૭ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૨૭ ક. ૨૬ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ સવારના ૯ ક. ૩૭ મિ. સુધી પછી કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૪ વ્રજ માસ : શ્રાવણ-૧૭
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ ત્રીજ
સ્વાતંત્ર્ય દિવસ - સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ શુભેચ્છાઓ.
પતેતી
પારસી નૂતનવર્ષ ૧૩૯૬નો પ્રારંભ
પા. ફરવરદિન માસ પ્રારંભ
ઠકુરાણી ત્રીજ
મધુશ્રુવા ત્રીજ
મુ. રબી ઉલ અવ્વલ માસ પ્રારંભ
હરિયાળી ત્રીજ
અશ્વત્થ મારુતિ પૂજન
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબી ઉલ અવ્વલ માસનો ૧લો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવર દિન માસનો ૧લો રોજ અહુરમજદ

