સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ, 15 ઓગસ્ટ 2026, શનિવારનું રાશિફળ

મેષ : આપ સહુને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભેચ્છાઓ. પારસી નૂતનવર્ષની, પતેતીની સૌ વાચકગણને શુભકામનાઓ
વૃષભ : સૌ વાચકવર્ગને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ. પારસી નૂતનવર્ષ ૧૩૯૬ના પ્રારંભની, પતેતીની સર્વેને શુભેચ્છાઓ.
મિથુન : સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સર્વેને ખૂબ શુભેચ્છાઓ. પારસી નૂતનવર્ષ પ્રારંભની, પતેતીની આપ સહુને શુભકામનાઓ.
કર્ક : સ્વતંત્રતા પર્વની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ. પારસી નૂતનવર્ષ પ્રારંભ અને પતેતીની ખૂબ શુભેચ્છાઓ.
સિંહ : સૌ વાચક મિત્રોને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. પારસી નૂતનવર્ષની, પતેતીની શુભેચ્છાઓ.
કન્યા : સ્વતંત્રતા દિવસની આપ સર્વેને ખૂબ શુભેચ્છાઓ. પારસી નૂતનવર્ષ ૧૩૯૬ના પ્રારંભની, પતેતીની શુભકામનાઓ.
તુલા : સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ. પારસી નવવર્ષ પ્રારંભ અને પતેતીની શુભકામનાઓ.
વૃશ્ચિક : સર્વેજનોને સ્વતંત્રતા દિનની ખૂબ ખુભ શુભેચ્છાઓ. પારસી નૂતનવર્ષ અને પતેતીની શુભકામનાઓ.
ધન : સ્વાતંત્ર્ય પર્વની સૌ વાચકગણને શુભકામનાઓ. પારસી નૂતનવર્ષ ૧૩૯૬ના પ્રારંભ અને પતેતીની ખૂબ શુભેચ્છાઓ.
મકર : સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ. પતેતી તેમજ પારસી નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છાઓ.
કુંભ : આપ સહુને સ્વતંત્રતા દિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. પારસી નૂતનવર્ષ અને પતેતીની ખૂબ શુભકામનાઓ.
મીન : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ વાચકમિત્રોને ખૂબ શુભેચ્છાઓ. પતેતી તેમજ પારસી નૂતનવર્ષ ૧૩૯૬ના પ્રારંભની શુભકામનાઓ.

