મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

16 વર્ષનો યુવક ભણવામાં હતો ખૂબ હોશિયાર, પણ હવે એક ખરાદ આદતે આખી જિંદગી બરબાદ કરી

હું સોળ વર્ષનો યુવાન છું અને હાલમાં હું ભણવામાં ખૂબ જ હોશિયાર હત

16 વર્ષનો યુવક ભણવામાં હતો ખૂબ હોશિયાર, પણ હવે એક ખરાદ આદતે આખી જિંદગી બરબાદ કરી
આ સમાચાર સાંભળો
હું સોળ વર્ષનો યુવાન છું અને હાલમાં હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ હમણા થોડા સમયથી સાવ ઠોઠ થઈ ગયો છું.   એક વર્ષ પહેલાં બપોરના સમયે મારી બાજુના ફ્લેટમાં પતિ પત્ની વચ્ચે થતાં ચુંબનનો અવાજ આવ્યો. એટલે મેં એમના રૂમમાં જોવાની કોશિશ કરી તો અતિ સેક્સી દ્રશ્યો જોયાં. ત્યાર પછી રાત્રે હું મારા ભાઈ અને ભાભીના રૂમમાં છૂપી રીતે જોવાની કોશિશ કરતો. હવે મને આ પ્રકારની આદત પડી ગઈ છે અને મને એના વિના ચેન પડતું નથી. હવે તમે મને એ કહો કે આ બરાબર કહેવાય?   જી…ના… છૂપી રીતે અન્ય લોકોની રતિક્રિડા જોવાની આદત વિકૃતિ છે. અને તેની સારવાર જરૂરી છે.  

એક યુવક (સૂરત)

  તમે સમાગમ પહેલાં પૂર્વક્રિડાની સલાહ આપો છો અને પૂર્વક્રિડાની વિવિધ પધ્ધતિઓ પણ આ કોલમમાં જણાવો છો. પરંતુ તેમાં ક્યારેય મારા પતિ જે પદ્ધતિ અપનાવે છે એનો સમાવેશ થયો નથી. મારા પતિની એક ખાસિયત છે કે તેઓ જ્યારે શાંત અને પ્રેમાળ હોય છે ત્યારે તેમને સમાગમ કરવાની ઈચ્છા થતી નથી અને કામોત્તેજના આવતી નથી. આથી કોઈપણ કારણ ઊભું કરી મારા પતિ મારી સાથે ઝઘડે છે અને બને છે પણ એવું કે તેઓ ખૂબ ઝઘડે, ગુસ્સે થાય, અપશબ્દો બોલે પછી જ મારા ઉપર હુકમો ચલાવી મને બેડરૂમમાં લઈ જાય છે અને સારી રીતે સમાગમ કરી શકે છે. શું તમારા સેક્સ વિજ્ઞાાનમાં પૂર્વક્રિડાની આવી કોઈ પધ્ધતિ સ્વીકારાઈ છે?  

એક યુવતી (ભાવનગર)

  માનવીની ઉત્ક્રાંતિ પ્રાણીમાંથી થઈ છે. આમ તો માણસ પોતાની હેવાનીયતના ગુણો કે દુર્ગુણો છોડી દે છે. પરંતુ હંમેશા એવું બનતું નથી. પ્રાણીઓમાં એવું હોય છે કે જે નર પ્રાણી યુદ્ધમાં બીજાઓને હરાવી શકે એ જ માદા પ્રાણી સાથે જાતીય સમાગમ કરવાનો અધિકાર ધરાવે છે. આમ પ્રાણીઓ જાતીય સમાગમની ક્રિયાને નર પ્રાણીની તાકાતના પ્રદર્શનની પધ્ધતિના રૂપે જુએ છે.   મનુષ્યોમાં આ પ્રકારનું વર્તન સામાન્ય રીતે જોવા મળતું નથી. પરંતુ કેટલાક પુરૂષોની કામેચ્છા પ્રદર્શિત કરવાની આ એક મુખ્ય પધ્ધતિ પણ હોય છે. તમારા પતિને કામોત્તેજના જો ઝઘડા કર્યા પછી જ થતી હોય તો તમારી પાસે બે વિકલ્પો છે. કાં તો તમે તમારા પતિની મનોચિકિત્સક પાસે સારવાર કરાવો અથવા તો એમના એ વર્તનને ગંભીરતાથી ન લેતાં એનો સ્વીકાર કરી અને પતિની હેવાનિયતને અપનાવી લો. તમારા પતિની પૂર્વક્રિડાની આ પધ્ધતિ ચોક્કસ નિરાળી છે. પરંતુ એની તમારા ઉપર વિપરીત અસર પડે છે કે કેમ એનો તમે ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી. તો પછી ચાલવા દો.   હું અઢાર વર્ષની યુવતી છું. મારી સાથે એક વિચિત્ર અકસ્માત થયો છે. જે હું સહન પણ નથી કરી શકતી કે કોઈને કહી પણ નથી શકતી. હું જ્યારે બાર વર્ષની હતી ત્યારે મારા એક પડોશીભાઈએ મારા ઉપર બળાત્કાર કર્યો હતો. હવે એને બળાત્કાર કહેવો કેન હીં એ પણ એક પ્રશ્ન છે. એમણે મને નગ્ન કરીને ઊંધી કરીને કંઈક કર્યું. એ વખતે મારા પીરીયડ્સ ચાલુ નહોતા થયા. એમણે મારા ઉપર આવું બે-ત્રણ વખત કર્યું. હું સોેળ વર્ષની થઈ ત્યારે મારા પીરીયડ્સ ચાલુ થયા. જો કે મને ક્યારેય નિયમિત માસિક આવતું નથી. હવે મારી બોર્ડની પરીક્ષા નજીક આવે છે અને મને એમ લાગે છે કે મારું પેટ વધે છે.તો શું મને એ વખતનો ગર્ભ તો નહીં રહી ગયો હોય ને? મને હવે બહુ બીક લાગવા માંડી છે કે ક્યાંક પરીક્ષા વખતે જ મારી આબરૂ ખુલ્લી તો નહીં પડી જાય ને? તાત્કાલિક જવાબ આપશો.  

એક યુવતી (કામરેજ)

  બાર વર્ષની ઉંમરે પીરીયડ્સ શરૂ ન થયા હોય ત્યારે સમાગમ થયો હોય તો પણ ગર્ભ રહેતોે નથી. તદ્ઉપરાંત છ વર્ષ પહેલાં થયેલ સમાગમનો ગર્ભ હવે વિકાસ પામે અને તમારું પેટ મોટું થતું જાય એ વાત પણ તમારા મનનો એક ભય માત્ર છે.   હકીકતમાં પરીક્ષાની વધારે પડતી ચિંતા કરતા કરતાં તમે ભૂતકાળની દુ:ખદાયક ઘટનાને આટલી બધી વાગોેળી રહ્યા છો. આ ઘટના ખરેખર કમનસીબ છે, પરંતુ એને હવે યાદ કરવી જરૂરી નથી. તમારી પરીક્ષા વખતે તમારી આબરૂ ખુલ્લી પડી જશે એવો ભય રાખવાની જરૂર નથી. કારણ કે તમે ગર્ભ ધારણ કર્યો જ નથી.   મારા પતિને સ્તન મર્દન અને સ્તનપાન અતિપ્રિય છે. તેઓ જ્યારે મારા સ્તન અને ડીંટડીને ચુસે છે ત્યારે અમને બંનેયને અત્યંત આનંદ થાય છે. આ ક્રિયા દરમિયાન મારા સ્તનમાંથી નીકળતોે પદાર્થ પણ તેઓ ચૂસે છે. તો શું આ ક્રિયાથી અમારા બેમાંથી કોઈને પણ નુકસાન થાય?  

એક યુવતી (વડોદરા)

  જી.ના. કામોત્તેજનાની આ એક પધ્ધતિ છે. સ્ત્રીનોે સ્તન પ્રદેશ સંવેદનશીલ વિસ્તાર છે. અને તેના મર્દનથી કે ચૂસવાથી સ્ત્રીમાં કામોત્તેજના જાગૃત થાય છે. પુરૂષ પણ આ વખતે બાળક બની સ્ત્રીનું માતૃત્વ માણે છે. આ એક કામક્રિડાની અતિ સામાન્ય પધ્ધતિ છે. તેનાથી ક્યારેય કોઈ જ નુકસાન થતું નથી.   અનિતા  

આ સમાચાર શેર કરો