મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શું 'Monsoon'ની સીઝન તમારી 'Footwear'ની પસંદગી મુશ્કેલ બનાવે છે? તો જાણો કેવી રીતે કરવી પસંદગી

આ Monsoonની સીઝનમાં દરેક લોકોની એક જ ફરિયાદ હોય છે કે તેમના Footwear ખરાબ થઈ જાય છે. અને વધુ

શું 'Monsoon'ની સીઝન તમારી 'Footwear'ની પસંદગી મુશ્કેલ બનાવે છે? તો જાણો કેવી રીતે કરવી પસંદગી

આ Monsoonની સીઝનમાં દરેક લોકોની એક જ ફરિયાદ હોય છે કે તેમના Footwear ખરાબ થઈ જાય છે. અને વધુમાં તો જો કોઈ ટ્રેન્ડી Fashionના શોખીન હોય તો તેમના માટે તો આ સીઝન માથાનો દુખાવો સમાન બની જાય છે. જેમ કે વરસાદને કારણે કોઈ નવા સેન્ડલ્સ અથવા શૂઝ પેહરી શકાતા નથી. વરસાદી પાણી તથા વહેતી ગટરો શૂઝના શોખીનો માટે સૌથી મોટા દુશ્મન બની જાય છે. આ બધા સામે પહોંચી વળવા માટે શૂઝ મજબૂત અને ખરાબ રોડ રસ્તા પર પણ પહેરી શકાય તેવા હોવા જોઈએ.

કેવા Footwear બની શકે છે Monsoon Fashion

ફેશનના શોખીન લોકો મોટેભાગે સુંદર અને કિંમતી શૂઝ કે ચપ્પલ લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ચોમાસામાં એ વસ્તુ અશક્ય બની જાય છે. આવા શૂઝ ફેશન માટે ચોક્કસ રીતે ચાલે પરંતુ જો ટકાઉપણાની અને ચોમાસાના પાણીમાં ટકી રહેવાની વાત આવે તો ત્યાં તે પાછા પડી જાય છે. તો ચાલો આજે જાણીએ કેવા Footwear લેવાય કે જે ચોમાસામાં પણ ટકી રહે અને ફેશનમાં પણ ટકી રહે.

જાણો કેવા Footwear પહેરવા

Google

Rubber Cloggs

એક સમયે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા, Rubber Cloggsએ એક સારું પુનરાગમન કર્યું છે. જે લોકો આ બાબત જાણે છે તેમના માટે આ Rubber Cloggsએ શ્રેષ્ઠ ચોમાસાના Footwear Flakes છે. અને લોકો આનો ફેશનમાં પણ ખુબ સરસ રીતે ઉપયોગ કરે છે.

Google

Flip-Flops

આ જે તમે કોલેજમાં પહેર્યા હતા એ વાળા Flip-Flops નથી. આ તો ધોધમાર વરસાદમાં ટકી રહેવા માટે બનેલા Flip-Flop છે. જે Raw Brunch Test પાસ કરતી વખતે પણ સફળ રહે છે. જે Monsoonની પૂરી સીઝનમાં ઉપયોગ કરવા છતાં પણ તૂટવાનો ડર રહેતો નથી.

Google

Fisherman sandals

અરે ના ના, આ દરિયા કિનારાની વાત નથી. આ Fisherman sandals હવે તેમના Jelly Rubberથી લઈને Tuff Buckels અને શહેરમાં ચાલી શકે તેવા મજબૂત છે. Bottega Veneta અને Gucci બંને એવા વર્ઝન ઓફર કરે છે જે તમારા કપડા સાથે કોમ્પ્રોમાઈઝ કર્યા વિના Monsoonના Footwear Boxમાં તમે ઉમેરી શકો છો.

Google


Short rubber boots

પગના ઘૂંટણ સુધીના Rubber Shoes હવે ખૂબ પ્રચલિત થઈ રહ્યા છે. Hunter ક્લાસિક છે, પરંતુ Burberry અને Acne Studios જેવી બ્રાન્ડ્સ ખૂબ સરસ Palates અને મુલાયમ સોલ્સ સાથે તેને Comfertable બનાવી રહી છે. 

Google

Slides

Waterproof અને Amazingly stylish એવા, આ Slide ચપ્પલ ચોમાસા શ્રેષ્ઠ દેખાવ આપે છે. જો આ ચપ્પલમાં તમે સારા કલરની પસંદગી કરો તો તે પણ તમારા લુકને એક અલગ અંદાજ આપે છે. અને આ Fashionનો ઉપયોગ તમે ઘર તથા નજીકની જગ્યાએ અથવા તો પાસેની માર્કેટમાં જવા માટે પણ કરી શકો છો. જે તમારા ફેશન લુકને અનોખો Touch આપશે.

આ સમાચાર શેર કરો