મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજધાની દિલ્હીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

દિલ્હીમાં તાપમાનમાં નજીવો વધારો થયો છે, જોકે હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ એટલે કે શુક્રવાર સુધી દિલ્હીમાં

દિલ્હીમાં તાપમાનમાં નજીવો વધારો થયો છે, જોકે હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ એટલે કે શુક્રવાર સુધી દિલ્હીમાં વરસાદી માહોલ છવાઈ શકે છે અને તેના કારણે રાજધાનીમાં યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે. હળવો વરસાદ, વાવાઝોડા, વીજળી પડવાની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન દિલ્હીમાં 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી..

આ સમાચાર શેર કરો