Video: નારીશક્તિને આપેલું વચન પૂર્ણ કરીશું, મહિલા અનામતના માર્ગની દરેક અડચણ દૂર કરીશું: PM મોદી

સોર્સ: gstv

પીએમ મોદીએ મહિલા સીમાંકન બિલ પર પોસ્ટ કરી હતી.અને જણાવ્યુ કે દેશની નારીશક્તિને યોગ્ય ભાગીદારી અપાવવા અને મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણ દૂર કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. દાયકાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં મહિલાઓની રજૂઆતો અને પત્રો દ્વારા મળેલી ભાવનાઓનો ઉલ્લેખ કરતાં દેશની સોટકા નારીશક્તિના આશીર્વાદ સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. અડગ સંકલ્પ અને મક્કમ નિર્ધાર સાથે જણાવવામાં આવ્યું છે કે મહિલા અનામતનો વિરોધ કરનારા પક્ષો સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધતી અટકાવી શકશે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત