Video: દ્વારકામાં નેશનલ લો યુનિવર્સિટી બહાર પિંક પોલીસ બૂથનું ઉદ્ઘાટન

સોર્સ: gstv

દિલ્હીના દ્વારકામાં નેશનલ લો યુનિવર્સિટી બહાર નવા પિંક પોલીસ બૂથનું પોલીસ કમિશનર અનુરાગ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની સુરક્ષા, સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવતીઓને સુરક્ષિત વાતાવરણ તથા તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે હેતુથી આ પિંક બૂથ શરૂ કરાયું હતું

આ સમાચાર શેર કરો

જાહેરાત