Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Violent agitation by ABVP against cancellation of Madhya Pradesh Staff Selection Board exams in Bhopal

VIDEO: ભોપાલમાં મધ્ય પ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષાઓ રદ થવાના વિરોધમાં ABVP દ્વારા ઉગ્ર આંદોલન

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભોપાલમાં મધ્ય પ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષાઓ રદ થવાના વિરોધમાં ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને અન્યાયી ગણાવીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગ છે કે પરીક્ષા પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. વિદ્યાર્થીઓના આ વિરોધને કારણે સરકારી તંત્રમાં હલચલ મચી ગઈ છે.

App Store