VIDEO: ભત્રીજા પર થયેલા હુમલાની મમતા બેનર્જીએ આકરી ટીકા કરી
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં પૂર્વ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા પર થયેલા હુમલાની મમતા બેનર્જી અ

પશ્ચિમ બંગાળના સોનારપુરમાં પૂર્વ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા પર થયેલા હુમલાની મમતા બેનર્જી અને ટીએમસીએ આકરી ટીકા કરી છે...ચૂંટણી બાદ થયેલી હિંસાના અસરગ્રસ્તો સાથે મુલાકાતે ગયેલા અભિષેક બેનર્જી પર ટપલીદાવ અને ઈંડા ફેંકવાની ઘટના પર મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર લખ્યું છેકે શાસકો હત્યારા બની ગયા છે...ભાજપ પર શરમ આવે છે.તો બીજુ તરફ ટીએમસીએ સમગ્ર ઘટનાના ઉલ્લેખ સાથે સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ મુકી છે કે, આ ફરક છે કરુણા પ્રેરિત રાજનીતિ અને નફર પ્રેરિત રાજનીતિમાં..આજની ઘટનાએ ફરી રાજનીતિનો અસલી ચહેરો ઉઘાડો પાડી દીધો છે..




