મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથેની મુલાકાત કરી

તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગ

તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાની અપેક્ષા છે.. આ બેઠક ઈન્ડિયાબ્લોકની વરિષ્ઠ નેતાઓની બેઠકના એક દિવસ બાદ થઈ રહી છે, જેમાં નીટઅને સીબીએસઈપરીક્ષાની અનિયમિતતાઓ, બેરોજગારી, મોંઘવારી તેમજ મતદાર યાદી સુધારણા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.બંને નેતાઓએ ઈન્ડિયાબ્લોકની બેઠકમાં સ્ટેજ શેર કર્યો હતો. મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથેની મુલાકાતને લઈને ટીએમસીએ સોશિયલ મીડિયા પર સંયુક્ત તસવીર પણ શેર કરી છે.

આ સમાચાર શેર કરો