Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Kullu: A flood of tourists in May, more than 66,700 vehicles entered through the green tax barrier

VIDEO: કુલ્લુ: મે મહિનામાં પ્રવાસીઓનો ઘોડાપૂર, ગ્રીન ટેક્સ બેરિયર પરથી ૬૬,૭૦૦થી વધુ વાહનો પ્રવેસ્યા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ કુલ્લુ-મનાલીમાં મે મહિના દરમિયાન પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમીથી બચવા માટે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ કુલ્લુના ઠંડા વાતાવરણનો આનંદ માણવા આવી રહ્યા છે. સરકારી આંકડા મુજબ માત્ર મે મહિનામાં જ આશરે ૬૬ ૭૦૦ પ્રવાસી વાહનોએ ગ્રીન ટેક્સ બેરિયર ઓળંગીને કુલ્લુ જિલ્લામાં પ્રવેશ કર્યો છે. પ્રવાસીઓના આ ભારે ધસારાને કારણે સ્થાનિક હોટેલ ઉદ્યોગ અને પર્યટન વ્યવસાયમાં જોરદાર તેજી જોવા મળી છે.

App Store