મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી માધુરી દિક્ષીત પતિ શ્રીરામ નેને સાથે સ્પોટ

મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી માધુરી દિક્ષીત પતિ શ્રીરામ નેને સાથે સ્પોટ થયા હ

મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી માધુરી દિક્ષીત પતિ શ્રીરામ નેને સાથે સ્પોટ થયા હતા. બંને સ્ટાઇલિશ અને ખુશમિજાજ અંદાજમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા. મીડિયાના કેમેરા સામે તેમણે સ્મિત સાથે પોઝ આપ્યા હતા. ચાહકોએ પણ તેમની એક ઝલક મેળવવા ઉત્સાહીત થયા હતા. બંનેએ એરપોર્ટ પર સ્મિત સાથે મીડિયા અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમનો સરળ અને આકર્ષક અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો