મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત પ્રવાસે: વેપાર અને ટેરિફ પર મહત્ત્વની ચર્ચા

સોર્સ: gstv

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પત્ની અને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે બે દિવસીય ભારત પ્રવાસે મુંબઈ આવી પહોંચ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ હટાવ્યાના થોડા જ દિવસો બાદ યોજાઈ રહેલો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્કો રૂબિયો મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા તાજ મેમોરિયલની મુલાકાત લીધી અને અમેરિકાની સ્વતંત્રતાના ૨૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સ્વાગત સમારોહમાં પણ હાજરી આપશે.

આ સમાચાર શેર કરો