Video: નાગપુરમાં શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના નાગપુરમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતે સિનિયર ભોંસલા પેલેસ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે પરંપરાગત ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો હતો. પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત