Video: ઊટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો

સોર્સ: gstv

તમિલનાડુના ઊટીમાં દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો. શહેરના લોકપ્રિય પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે રજાઓ માણવા આવેલા પ્રવાસીઓના કારણે પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી હતી. હોટલ અને બજારોમાં પણ પ્રવાસીઓની અવરજવર વધી હતી. દિવાળીના વેકેશનને પગલે ઊટીમાં પ્રવાસન પ્રવૃત્તિઓ તેજ બની હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત