VIDEO: દિલ્હી ગરમી વધતા પાણીની કટોકટી ઘેરી બની
દિલ્હીમાં અસહ્ય હીટવેવ વચ્ચે પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચતા પાણીન

દિલ્હીમાં અસહ્ય હીટવેવ વચ્ચે પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચતા પાણીની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે બીજી તરફ યમુના નદીનું જળસ્તર ઘટવાથી પુરવઠો ખોરવાયો છે.શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણીના ટેન્કરો પાછળ દોડતા અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા જોવા મળે છે. છતાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ભીષણ ગરમી અને પાણીની આ અછતે સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે




